Author: Brahm Vikas

Brahmvikas

ખેડબ્રહ્મા 27 માર્ચ……”સંપ્રદાય” હોય કે “પરિવાર” સમાજલક્ષી કામગીરી સારી જ કરે છે.પણ બ્રાહ્મણ સિવાય ની અન્ય જ્ઞાતી ને કર્મકાંડીઓ બનાવવાની પ્રવૃત્તિઓ બંધ કરે. કર્મકાંડનો અધિકાર માત્ર બ્રાહ્મણનો જ છે… યજ્ઞેશ દવે