Brahmvikas

Today feeling blessed when Community honoring # Brahm Gaurav Award -2017 # Jay Parsuram # Har Har Mahadev # very well planned and outstanding programme Organised by Shri. Yagnesh Dave # Shri. Jagat Shukla

Brahmvikas

Congratulations to Pu. Chaitanya Shambhu Maharaj, Yagnesh Dave, Jagat Shukla, Hemang Raval and team on organising such a fantastic event of honouring and felicitating 650 Brahmins who have contributed to the society in various fields…. the Brahm Gaurav Awards 2017…I was fortunate to have attended the function at Ahmedabad..

Brahmvikas

Sargam Orchestra-Anupam Vyas performance In the blistering award ceremony held by shree samast brahm samaj(Gujarat) held at deendayal auditorium. Blessed to be awarded with “brahm gaurav” award -2017 in presence of flourishing crowd of celebrities and dignitaries. A huge thanks to SHREE Yagnesh Dave, SHREE Jagat Shukla , SHREE…

Brahmvikas

ગુજરાત માં વસતા સૌ બ્રાહ્મણોને વંદન સહ અભિનંદન….. આપણાં સહિયારા પુરુસાર્થ થકી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષા) ને world book of records (U.K)દ્વારા સન્માનિત કરવામાં આવ્યું. સર્વોત્તમ અને સર્વપ્રથમ ઘટના અવિસ્મરણીય અને યાદગાર બની રહી. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થનાર સૌનો હદયપૂર્વક આભાર માનીએ છીએ… જગત શુકલ…(ઉપાધ્યક્ષ)…

Brahmvikas

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અમદાવાદ વી ૧૫ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી બ્રહ્મ તારલાઓ ને સન્માનવાનો કાર્યક્રમ રવિવાર 16 જુલાઈ ના રોજ યોજાઈ ગયો રાજ્ય કક્ષા ના પ્રમુખશ્રી ચૈતન્ય શંભુ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ મેયર અસિત વોરા , જગત શુક્લ , શૈલેષ શુક્લ ,મનીષ ત્રિવેદીઅનિલ શુક્લ,ભરત…

Brahmvikas

જય મહાદેવ …. જય પરશુરામ…. જય મહાકાલ…. બ્રહ્મ પડકાર સંગઠન દ્વારા બ્રહ્મ શક્તિ મહારેલી નુ આયોજન કરેલ ને સફળતા પુર્વક સંપન્ન થયેલ સૌ ભુદેવો ને વિવિધ સંસ્થાઓ નો ખુબ ખુબ આભાર સહ અભિનંદન… જીગર વ્યાસ(મહારાજ) યુવા ઉપાધ્યાય બ્રહ્મ પડકાર.