Category: brahm

Brahmvikas

અમદાવાદ – જીવરાજપાર્ક – મલાવતળાવ ત્રણ રસ્તા હવે “શ્રી પરશુરામ ચોક” તરીકે ઓળખાશે જય મહાદેવ.

Brahmvikas

બહુ જ સરસ કામ ભાઈ શ્રી યજ્ઞેશ ભાઈ… તમારા જેવા ભુદેવ(પરશુરામ પુત્ર) ની ખરેખર જરુર છે આ સમાજ ને અને આપ જે સમાજ માટે કરી રહ્યા છો એ માટે હું જીગર ઉપાધ્યાય દિલ થી આપનો આભારી છું…🚩હર મહાદેવ… જય પરશુરામ…🚩

Brahmvikas

બ્રાહ્મણ તો સમગ્ર ભારત રાષ્ટ્ર નુ ગૌરવ છે ભૂદેવ પ્રુથ્વી ના સાક્ષાત દેવ અને ભરતીય સંસ્ક્રુતિ નુ વહન કરનાર છે બ્રહ્મ સાધે સો બ્રાહ્મ્ણા… *બાહ્મણ સમાજ ના ગૌરવ ને વંદન*.